Gujarati Good Night videos by AJ Aishwarya Watch Free
Published On : 18-Jan-2019 09:00pm1.5k views
- Shows Videos
- Speeches Videos
- Natak Videos
- Comedy Videos
- Shabdotsav Videos
- Poem Videos
- Sangeet Videos
- Web Series Videos
- Short Films Videos
- Talk Show Videos
- Romantic Videos
- Comedy Film Videos
- Suspense Videos
- Sci-fi Videos
- Motivational Videos
- Social Videos
- Drama Videos
- Action Videos
- Horror Videos
- Sahityotsav Videos
- Song Videos
- Saurashtra Book Fair Videos
- Josh Talks Videos
- Children Stories Videos
- Story Videos
- Mushayra Videos
- Book Reviews Videos
16 Comments
ઉન્કે આનેકી ચાહ મે હમ હર કિસિ કો પુછેં ગે... હર ગલી , હર રાહ, હર ચૌરાહે પે ઢુંઢેં ગે.. અગર આતી હૈ કોઈ ખબરર ઉસકી તો બતાના,...(૨) બે સક હમ અપને જનાઝે સે ઉઠેંગે....
ખૂબ સાચી વાત છે સીમરન બેન! જ્યારે પત્ર મોકલવાની પ્રથા હતી, તે વખતે તે પત્ર ની રાહ જોવામાજ એક અલગ મજા હતી.
આમ તો ધુમકેતુ ની બધી વાર્તાઓ સરસ જ હોય છે આ પણ સરસ હશે મેં વાંચી નથી પણ હવે વાંચવી પડશે તમારી પાસે બુકની પીડીએફ અથવા લીંક હોય તો મોકલવા વિનંતી.
આજે જમાનો મોર્ડન થયો છે એટલે પત્રો નું સ્થાન msg લીધું છે...પણ એમાં ક્યાં એ લાગણી ઓ સમાવાય??? પણ હા કોઈક વાર પોતાના પ્રિયજન ને , પરિવારના કોઈ sbhy કે પછી કોઈક મિત્ર ને જનમદીન નિમિત્તે પત્ર લખી જુઓ..મજા આવશે બન્ને પક્ષે...
ખૂબ લાગણી સભર વાર્તા પોસ્ટ ઓફિસ.... ધૂમકેતુ ની તણખા મંડળ વાર્તા સંગ્રહ ખૂબ સરસ છે... વાંચજો મિત્રો.. અને હા ઐશ્વર્યા આખી વાર્તા વાંચતા અલી ડોસા, મરિયમ ના ચિત્રો નજર સમક્ષ તરવરી રહે એટલું સુંદર આલેખન છે.
ખૂબ સરસ રજુઆત અને વાર્તા ની પસંદગી.....પત્ર વ્યવહાર મા જે મજા આનંદ હતો એ મેસેજીસ્ માં નય આવતો.... એટલે જ હું સોશિયલમીડિયા યુઝ નય કરતી ડાયરેકટ કોલ થ્રુ જ વાત કરું.....
ખૂબ સરસ રજુઆત અને વાર્તા ની પસંદગી.....પત્ર વ્યવહાર મા જે મજા આનંદ હતો એ મેસેજીસ્ માં નય આવતો.... એટલે જ હું સોશિયલમીડિયા યુઝ નય કરતી ડાયરેકટ કોલ થ્રુ જ વાત કરું.....
ખૂબ સાચી વાત છે સચિન જી! મારા દાદી ની આંખો મા પણ પાણી આવી ગયું. અને પત્ર લેખન તો મને એટલું ગમે છે કે હજી પણ હું મારી બહેનો ને પાત્ર લખું છું!
ખૂબ સરસ વાર્તા મેમ....આજે મોબાઈલ આવતા પત્ર વ્યવહાર ક્યાં ગાયબ થઈ ગયો છે...એ પત્રની રાહ જોવી એ પણ એક મજા હતી..આ વાર્તા ઘણા સમય પહેલા વાંચી હતી આજે તમે ફરી એ ડોશાને આંખ સામે જીવંત કરી દીધો...
મારી મનગમતી વાર્તાઓમાંની એક છે આ... એટલે જ સરસ રીતે રજુઆત...